આંખમચકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખમચકારો

પુંલિંગ

  • 1

    પલકારો.

  • 2

    આંખથી કરેલી ઇશારત.