આંખમાં આંગળીઓ ઘાલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખમાં આંગળીઓ ઘાલવી

  • 1

    ધ્યાન પર આણીને, સામે જઈને-બેધડક (સામાને) ન ગમતું કે તેને પજવે કે હેરાન કરે એવું કરવું.