આંખમાં આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખમાં આવવું

  • 1

    નજરે ચડવું; દેખાવું; -ની તરફ નજર ખેંચાય એમ થવું.

  • 2

    અદેખાઈ ઊપજવી.