આંખમાં કૂવા પડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખમાં કૂવા પડવા

  • 1

    આંખો ખૂબ ઊંડી પેસી જવી (નબળાઈ કે કોઈ કારણે).