આખ્યાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખ્યાત

વિશેષણ

 • 1

  કહેવાયેલું; વર્ણવાયેલું.

 • 2

  વ્યાકર​ણ
  જેનાં રૂપાખ્યાન કરવામાં આવ્યાં છે તેવું.

આખ્યાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખ્યાત

નપુંસક લિંગ

 • 1

  ભાવનું અભિધાન કરનાર પદ; ક્રિયાપદ.