ગુજરાતી

માં આખરની 3 મુખ્ય વ્યાખ્યા છે: આખરે1આખર2આખર3

આખરે1

ક્રિયાવિશેષણ

 • 1

  છેવટે.

 • 2

  નિરુપાયે.

ગુજરાતી

માં આખરની 3 મુખ્ય વ્યાખ્યા છે: આખરે1આખર2આખર3

આખર2

પુંલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો અક્ષર.

 • 2

  પાવડો.

 • 3

  ખાણમાં કામ કરનાર-ખાણિયો.

ગુજરાતી

માં આખરની 3 મુખ્ય વ્યાખ્યા છે: આખરે1આખર2આખર3

આખર3

સ્ત્રીલિંગ

 • 1

  અંત.

ક્રિયાવિશેષણ

 • 1

  અંતે.

મૂળ

अ. आखिर