આખલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખલો

પુંલિંગ

  • 1

    સાંઢ; ખસી ન કરેલો બેલ.

મૂળ

सं. अक्षत-આખું પરથી?