આંખવઢણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખવઢણું

નપુંસક લિંગ

  • 1

    સામસામે જોવાનો સંબંધ બગડવો તે; અણમેળ.