ગુજરાતી

માં આખીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આખી1આંખી2

આખી1

સ્ત્રીલિંગ

  • 1

    અક્ષત ઉતારવા તે.

  • 2

    દાણા વાળવા તે.

મૂળ

જુઓ આખા

ગુજરાતી

માં આખીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આખી1આંખી2

આંખી2

સ્ત્રીલિંગ

  • 1

    અંખી; અખની-ગિલ્લી દંડાનો એક દાવ.