આંખ ઊંચી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા
આંખ ઊંચી કરવી
- 1
કામમાંથી આંખ બીજા તરફ કરવી; હાથ પર હોય તેથી બીજી વાત તરફ ધ્યાન આપવું.
- 2
ગુસ્સાથી કે રોષમાં ભમર ચડાવવી; ગુસ્સે થવું.
- 3
આંખ ઉઘાડવી (જેમ કે માંદાએ).