આંખ ઊઠવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ઊઠવી

  • 1

    (પશુના બચ્ચાની) આંખ કામ કરતી થવી.

  • 2

    આંખ દુખવી (ગરમીથી લાલ થઈને સૂજી જઈ).

  • 3

    લાક્ષણિક સમજ કે ગમ પડવી; ભાન થવું.