આંખ ખૂલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ખૂલવી

  • 1

    જાગવું.

  • 2

    બરોબર જણાવું; સમજાવું.

  • 3

    સાવધાન કે સતેજ થવું.