આંખ ચડાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ચડાવવી

  • 1

    ક્રોધથી આંખો ઊંચી ચડાવવી; ગુસ્સો કરવો.