આંખ ચળી જવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ચળી જવી

  • 1

    ફાટી નજરે જોવું.(?).

  • 2

    જોઈને લલચાવું; જોઈને મનમાં કોઈ વિકાર ઉપજવો.