આંખ ચોરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ચોરવી

  • 1

    નજર ચુકાવવી; ન દેખે તેમ કરવું-ભુલાવામાં નાખવું; થાપ આપવી.