આંખ ટાઢી થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ટાઢી થવી

  • 1

    સંતોષ કે નિરાંત વળવી; જોઈને રાચવું.