આંખ ઠરડાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ઠરડાવી

  • 1

    મરતી વખતે આંખનો ડોળો બદલાવો; મરવાનાં ચિહ્ન આંખ પર દેખાવાં.