આંખ તરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ તરવી

  • 1

    (તાવથી કે બીજે કારણે) ગોખલામાંથી આંખનો ડોળો ઉપર કે બહાર આવવો ને તગતગવો.