આંખ ફરકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ફરકવી

  • 1

    સારા માઠા શુકન થવા (જમણી કે ડાબી ફરકે તે આધારે સારા માઠા મનાય છે.).