આંખ ફેરવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ફેરવવી

  • 1

    નજર કરવી; જોવું.

  • 2

    ગુસ્સા કે કડકાઈથી જોવું.