આંખ ફરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ફરવી

  • 1

    દેખાવું; જોવું.

  • 2

    (ક્રોધ, શૌર્ય, મરણ ઇ૰ થી) આંખનું રૂપ બદલાવું, તે પહોળી થવી.