આંખ ફાટવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ફાટવી

  • 1

    (ક્રોધ, શૌર્ય, મરણ ઇ૰થી) આંખનું રૂપ બદલાવું, તે પહોળી થવી.