આંખ ભરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ભરવી

  • 1

    આંસુ ઢાળવાં; આંસુ આણવાં.

  • 2

    આંખ ધરાય એમ કરવું. જેમ કે, આંખ ભરીને જોવું; ઊંઘવું.