આંખ ભારે થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ભારે થવી

  • 1

    (ઊંઘ, શ્રમ, રોગ ઇ૰ થી) આંખના સ્નાયુ ભારે લાગવા; આંખમાં ઊંઘ ઇ૰ ભરાવું.