આંખ માંડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ માંડવી

  • 1

    ધાવણું બાળક લગાતાર નજરે જોતું થવું.

  • 2

    ધ્યાન દઈને જોવું.