ગુજરાતી માં આગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આગ1આગ2

આગુ1

વિશેષણ

 • 1

  +આગલું.

ગુજરાતી માં આગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આગ1આગ2

આગે2

અવ્યય

 • 1

  આગળ; પૂર્વે.

મૂળ

सं. अग्रे, प्रा. अग्गे; हिं.

ગુજરાતી માં આગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આગ1આગ2

આગ

સ્ત્રીલિંગ

 • 1

  દેવતા.

 • 2

  અગન; લાય; બળતરા.

 • 3

  અકસ્માત્ કાંઈ બળી ઊઠે ને ભડકે લાગે તે; લાય.

 • 4

  લાક્ષણિક ક્રોધ, ઝનૂન, દાઝ કે એવા આવેશના જુસ્સાની લાગણી.

 • 5

  આગ પેઠે ઝટ પરચો દઈ દે એવું શીઘ્રકોપી કે ઉગ્ર સ્વભાવનું માણસ.

મૂળ

सं. अग्नि

ગુજરાતી માં આગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આગ1આગ2

આગ

પુંલિંગ

 • 1

  આવરો; આવવું તે.

મૂળ

सं. आगम्