આંગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગડ

સ્ત્રીલિંગ

  • 1

    દાગીના, રોકડ વગેરેનું જોખમ.

  • 2

    દાગીના, રોકડ વગેરે કીમતી વસ્તુ.

મૂળ

सं. अंग