આંગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગણ

નપુંસક લિંગ

  • 1

    ઘરના મુખ્ય દ્વાર સામેની ખુલ્લી જગા.

મૂળ

सं. अंगण

આંગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગણું

નપુંસક લિંગ

  • 1

    ઘરના મુખ્ય દ્વાર સામેની ખુલ્લી જગા.

મૂળ

सं. अंगण