આગંતુક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગંતુક

વિશેષણ

  • 1

    આવી ચડેલું; હમેશનું નહિ એવું.

  • 2

    વગર નોતરે આવેલું.

પુંલિંગ

  • 1

    અતિથિ.

  • 2

    મુસાફર.

મૂળ

सं.