આગતાસ્વાગતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગતાસ્વાગતા

સ્ત્રીલિંગ

  • 1

    આવેલાનો આદર સત્કાર; પરોણાચાકરી.