આગદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગદાન

નપુંસક લિંગ

  • 1

    અગ્નિપાત્ર; આગિયું.

  • 2

    પુણ્યાર્થે અગ્નિસંસ્કાર કરવો વા તેનાં સાધન પૂરાં પાડવાં તે.