આગ્નેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગ્નેય

વિશેષણ

  • 1

    અગ્નિનું; અગ્નિ વિષેનું.

  • 2

    અગ્નિકોણ સંબંધી.

મૂળ

सं.