આગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગમ

પુંલિંગ

 • 1

  આગમન; જન્મ.

 • 2

  શાસ્ત્ર; ધર્મશાસ્ત્ર.

 • 3

  પ્રાચીન જૈન ધર્મગ્રંથ.

 • 4

  મંત્રશાસ્ત્ર.

 • 5

  ખત; દસ્તાવેજ; પુરાવામાં મૂકવા લાયક લેખ.

મૂળ

सं.

પ્રત્યય

 • 1