આગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગમન

નપુંસક લિંગ

  • 1

    આવવું તે.

  • 2

    દેશમાં બહારથી આવવું તે; 'ઇમિગ્રેશન'.