આંગમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    -ની સામે થવું; ઝૂઝવું.

  • 2

    અંગ પર લેવું; નોતરવું; સ્વીકારવું.

મૂળ

सं. अंग