આગ્રયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગ્રયણ

પુંલિંગ

  • 1

    યજ્ઞકાલ.

નપુંસક લિંગ

  • 1

    વર્ષાઋતુને અંતે પહેલા પાકની આહુતિ.

મૂળ

सं.