આગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગ્રહ

પુંલિંગ

  • 1

    ધાર્યું કરવાની વૃત્તિ; ખંત; નિશ્ચય.

  • 2

    હઠ; જીદ; મમત.

  • 3

    ઘણી વિનંતી.

મૂળ

सं.