ગુજરાતી

માં આગલુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: આગલું1આંગલું2આંગ્લ3

આગલું1

વિશેષણ

 • 1

  પહેલાંનું; અગાઉ બનેલું.

 • 2

  મુખ્ય; આગળ પડતું.

મૂળ

सं. अग्रिम, प्रा. अग्गिलिय

ગુજરાતી

માં આગલુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: આગલું1આંગલું2આંગ્લ3

આંગલું2

નપુંસક લિંગ

 • 1

  ઝભલું.

મૂળ

सं. अंग

ગુજરાતી

માં આગલુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: આગલું1આંગલું2આંગ્લ3

આંગ્લ3

વિશેષણ

 • 1

  અંગ્રેજોને લગતું.

મૂળ

इं 'એંગ્લો' પરથી सं. રૂપ આપ્યું છે