આગલું પાછલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગલું પાછલું

વિશેષણ & નપુંસક લિંગ

  • 1

    આગળ પાછળનું; કશા સંબંધી જૂનું બાકી કે ચૂકતે યા વસૂલ કરવાનું રહેલું.

    જુઓ "આગલીપાછલી"