આગળપાછળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગળપાછળ

અવ્યય

  • 1

    આગળ અને પાછળ (સમય ને સ્થળ).

  • 2

    ચારે પાસે.