આંગળાં કરડવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળાં કરડવાં

  • 1

    (પસ્તાવો, આશ્ચર્ય, વિમાસણ, નિરાશાનો ભાવ બતાવે છે.) ચિંતામાં પડવું; આશ્ચર્યચકિત થવું; પસ્તાવું.