આંગળિયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળિયાત

વિશેષણ

  • 1

    આગલા ધણીનું (બાળક).

નપુંસક લિંગ

  • 1

    આગલા ધણીનું (બાળક).

મૂળ

જુઓ આંગળી