આંગળીથી નખ વેગળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળીથી નખ વેગળા

  • 1

    નખ આંગળી જોડે હોવાં છતાં તે અલગ છે, તેવો ભેદભાવનો સંબંધ; નખ આંગળીની જુદાઈ જેવી જુદાઈ.