આંગળી ઊંચી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળી ઊંચી કરવી

  • 1

    (સંમતિ દર્શાવવા) આંગળી ઊંચી કરવી; સંમત થવું.

  • 2

    ઊંચે એક પરમેશ્વર જ છે એમ બતાવવું; એવી દેવાળા કે લાચારીની સ્થિતિ જણાવવી.

  • 3

    (જરા સરખુંય) સામે થવું; વિરોધ કરવો.