આંગળી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગળી કરવી

  • 1

    સાન કરી ઉશ્કેરવું; ચીડવવું; છંછેડવું.

  • 2

    ચીંધવું; આંગળી વડે બતાવવું.

  • 3

    નિંદવું; ફજેત કરવું.