આગળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગળો

પુંલિંગ

  • 1

    બારણું ઉઘાડવા વાસવાની કળ; ઉલાળો.

મૂળ

सं. अर्गल; प्रा. अग्गल