આગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગાર

નપુંસક લિંગ

  • 1

    ઘર; નિવાસસ્થાન.

  • 2

    જૈન
    છૂટ; અપવાદ.

મૂળ

सं.