આગાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગાહી

સ્ત્રીલિંગ

  • 1

    ભવિષ્યનું સૂચન; બનવા વિષે પહેલેથી પડતી કે અપાતી ખબર.

મૂળ

फा.