આગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગિયું

વિશેષણ

 • 1

  આગવાળું.

 • 2

  જલદ; તીખું; મિજાજી.

મૂળ

જુઓ આગ

આગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગિયું

નપુંસક લિંગ

 • 1

  આગદાન; અગ્નિપાત્ર.

 • 2

  ઊભા મોલે ડૂડામાંના દાણા બળી જાય તે રોગ (બહુધા જુવારમાં).