આંગી પહેરાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગી પહેરાવવી

  • 1

    આંગી વસ્ત્ર આપવું (પરણનાર પુરુષને મોસાળ તરફથી મળતું ઓટયા વિનાનું કોરું વસ્ત્ર).